Vahali Dikri Yojana 2025 : દીકરીઓ માટે સરકારની ₹1,10,000 સહાય યોજના, જાણો સંપૂર્ણ માહિતી
Vahali Dikri Yojana : પરિચય ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2019ના રોજ Vahali Dikri Yojana શરૂ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા, શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા, લિંગ ભેદભાવ દૂર કરવા અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે રચાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ આ યોજના અમલમાં મૂકે છે. Vahali Dikri … Read more