Harley Davidson Street Bob 117 ભારતમાં લોન્ચ – જાણો કિંમત અને ખાસિયતો

Harley Davidson Street Bob 117

ભારતના પ્રીમિયમ બાઈક માર્કેટમાં નવી ઉમેરણ તરીકે Harley Davidson Street Bob 117 લોન્ચ કરવામાં આવી છે. આ ક્રૂઝર બાઈક તેની શક્તિશાળી પરફોર્મન્સ, ક્લાસિક ડિઝાઇન અને આધુનિક ફીચર્સને કારણે ખૂબ ચર્ચામાં છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત ₹18.77 લાખ રાખી છે. આ કિંમત તેને પ્રીમિયમ સેગમેન્ટની વિશિષ્ટ બાઈક તરીકે ઉભી કરે છે. Harley Davidson Street Bob 117 … Read more